અમૃતના આચમનની આ શ્રેણી પુસ્તકના રૂપમાં એ જ એક નામાભિધાન સાથે જ સંકલિત થતી રહે તે માટે અગાઉ પ્રકાશિત થયેલ પુસ્તકને ભાગ - 1 અને ભાગ - 2 ગણીને આ પુસ્તિકામાં અમૃતનું આચમન ભાગ - 3 તરીકે સંકલિત કરી પ્રકાશિત કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવેલ છે
આ પુસ્તકનું પ્રુફરિડિંગ તેમજ સંકલન કરવામાં શ્રી વિવેકસ્વરૂપદાસજી સ્વામીએ સારી જહેમત ઉઠાવી છે તેમજ ટાઇપ સેટીંગ ભાવિક પરમાર તથા ડિઝાઇન સાધુ વિશ્વસ્વરૂપદાસજી સ્વામી તથા ચિરાગભાઇ સુતરિયાએ તૈયાર કરેલ છે
શુભવાર્તાના પ્રથમ ભાગની આ આઠમી આવૃત્તિ રાજકોટ ગુરુકુલ સાહિત્ય પ્રકાશન વિભાગ દ્વારા ખાસ કોમ્પ્યુટર રાઈઝ ટાઈપ સેટીંગ કરીને વ્યવસ્થિત ઓપ આપવામાં આવેલ છે
આ મોક્ષમૂલક સંપ્રદાયની પુષ્ટિને ધ્યાનમાં રાખી શ્રીજીએ સ્વમુખે ગઢડા મધ્યના ૫૮મા વચનામૃતમાં કહ્યું છે કે
પાર્ષદોએ સહિત પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની ભક્તિભાવપૂર્વક કરવામાં આવતી મહાપૂજા
Rasik Ragni Books અમૃતના આચમનની આ શ્રેણી પુસ્તકના, ? , :, . . . . . , . . . , . , . , . , . . . . . 365 .